ગોકુલધામમાં આપનું સ્વાગત છે
ગોકુલધામ - અદ્યતન સુખ સુવિધાઓ સભર રેસિડન્સીયલ પ્લોટીંગ દ્વારકા શહેર માં ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિર પાસે એન્ટર થતા પ્રથમ આવે છે. ખુબ જાણીતા આર્કિટેક્ટ દ્વારા તેનું પ્લાંનિંગ થયેલ છે. સારું પ્લાંનિંગ, શાંત વાતાવરણ સુખમય જીવન માટે જરૂરી પણ છે અને સુખમય જીવન સમૃદ્ધિ પણ લાવતુ હોય છે.
દ્વારકા શહેર ના પ્રાઈમ લોકેશન માં હોવા છતાં, પોલ્યૂશન ફી વાતાવરણ અને તાજગી વળી હવા અને મોકળાશ મળી રહેશે. ગોકુલધામ માં ફરતી દિવાલ અને સેક્યુરીટી તમને સલામતી આપશે.
આજની ભાગદોડ વાળી જીંદગી માં થોડીક મોકળાશ તો જોયેને! "હા" ગોકુલધામ માં તે તમને જરૂર થી અનુભવાશે.
કોમન ફેસિલિટી, ૨૪ કલાક લાઈટ, પાણી, કોંક્રિટ બ્લોક રોડ અને સારો પડોસ, તમને અને તમારા આખા કુટુંબને આનંદપ્રદ જીવન આપશે. ઉમદા વાતાવરણ, શાંતિ નો માહોલ અને પોલ્યૂશન ફ્રી વસવાટ કરવા જરુરથી પધારો. અમે આપનું સ્વાગત કરીએ છીએ.
દ્વારકા માં પોતાના સુંદર ઘરનું સ્વપ્ન હોય કે દેવભૂમિમાં એક યાદગીરી રહે અને જીવનભર સંપર્ક રહે તેવું ઇચ્છતા હો તો તે સપનું ગોકુલધામ જરૂર થી પૂરું કરશે.