સમય

સોમ - શનિ, 9:00 AM - 9:00 PM

સંપર્ક

+012 345 6789

ઇમેઇલ આઈડી

info@gokuldham.me

નિષ્ણાત કાર્યકર

અમારી પાસે અનુભવી કાર્યકરની ટીમો છે જે દરેક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ઇન્ક્યુબેશનથી લઈને તે નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય ત્યાં સુધી સંભાળે છે.

ગુણવત્તાયુક્ત કાર્ય

અમે અમારા ગ્રાહકોની જરૂરિયાતો અને આરામને પ્રથમ મૂકવા, પ્રોજેક્ટના તમામ તબક્કે ગુણવત્તા જાળવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

24/7 સપોર્ટ

અમે સુનિશ્ચિત કરીએ છીએ તમને 24/7 સપોર્ટ મળશે. અમારો નિષ્ણાત દ્વારા તમારી સમસ્યાનો ઉકેલ કરવામાં આવશે

Image

ગોકુલધામમાં આપનું સ્વાગત છે

25 વર્ષનો અનુભવ

ગોકુલધામ - અદ્યતન સુખ સુવિધાઓ સભર રેસિડન્સીયલ પ્લોટીંગ દ્વારકા શહેર માં ઋણમુક્તેશ્વર મહાદેવના મંદિર પાસે એન્ટર થતા પ્રથમ આવે છે. ખુબ જાણીતા આર્કિટેક્ટ દ્વારા તેનું પ્લાંનિંગ થયેલ છે. સારું પ્લાંનિંગ, શાંત વાતાવરણ સુખમય જીવન માટે જરૂરી પણ છે અને સુખમય જીવન સમૃદ્ધિ પણ લાવતુ હોય છે.

દ્વારકા શહેર ના પ્રાઈમ લોકેશન માં હોવા છતાં, પોલ્યૂશન ફી વાતાવરણ અને તાજગી વળી હવા અને મોકળાશ મળી રહેશે. ગોકુલધામ માં ફરતી દિવાલ અને સેક્યુરીટી તમને સલામતી આપશે.

આજની ભાગદોડ વાળી જીંદગી માં થોડીક મોકળાશ તો જોયેને! "હા" ગોકુલધામ માં તે તમને જરૂર થી અનુભવાશે.

કોમન ફેસિલિટી, ૨૪ કલાક લાઈટ, પાણી, કોંક્રિટ બ્લોક રોડ અને સારો પડોસ, તમને અને તમારા આખા કુટુંબને આનંદપ્રદ જીવન આપશે. ઉમદા વાતાવરણ, શાંતિ નો માહોલ અને પોલ્યૂશન ફ્રી વસવાટ કરવા જરુરથી પધારો. અમે આપનું સ્વાગત કરીએ છીએ.

દ્વારકા માં પોતાના સુંદર ઘરનું સ્વપ્ન હોય કે દેવભૂમિમાં એક યાદગીરી રહે અને જીવનભર સંપર્ક રહે તેવું ઇચ્છતા હો તો તે સપનું ગોકુલધામ જરૂર થી પૂરું કરશે.

109

નિષ્ણાત કામદારો

485

ખુશ ગ્રાહકો

789

પૂર્ણ થયેલા પ્રોજેક્ટ્સ

890

ચાલી રહેલા પ્રોજેક્ટ્સ

અમારી ફેસિલિટી

અમે સુવિધા પૂરી પાડીએ છીએ

Image

આકર્ષક પ્રવેશદ્વાર

આકર્ષક પ્રવેશદ્વાર

Image

701 થી 2313 ચો. ફુટ પ્લોટીંગ

701 થી 2313 ચો. ફુટ પ્લોટીંગ

Image

મંદિર

મંદિર

Image

ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જોગર્સ પાર્ક

ગાર્ડન, ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, જોગર્સ પાર્ક

Image

આકર્ષક યોજના અને એલિવેશન

આકર્ષક યોજના અને એલિવેશન

Image

રી ક્રીએશન ઝોન

રી ક્રીએશન ઝોન

Image

મેઇન ગેટ પર HD કેમેરા અને 24*7 સિક્યુરીટી, કમ્પાઉન્ડ વોલ

મેઇન ગેટ પર HD કેમેરા અને 24*7 સિક્યુરીટી, કમ્પાઉન્ડ વોલ

Image

સ્ટ્રીટ લાઈટ્સ

સ્ટ્રીટ લાઈટ્સ

Image

સી સી રોડ વિથ પેવર, વોટર સપ્લાય એન્ડ અંડર ગ્રાઉંડ ડૈનેજ

સી સી રોડ વિથ પેવર, વોટર સપ્લાય એન્ડ અંડર ગ્રાઉંડ ડૈનેજ

વધુ માહિતી માટે

બુકિંગ સંપર્ક

Team Image

રાજુભાઈ દવે દ્વારકા

+91 82009 11925

Team Image

ભાવેશભાઈ વિઠ્ઠલાણી

હોટેલ હેરિટેજ દ્વારકા

+91 9824846110

Team Image

સુભાષભાઈ રાઠોડ

+91 9879999399

+91 8320884646

Team Image

પરેશભાઈ જોશી

+91 8866256400

+91 9824256400